મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં આવેલી સનક્યુરો સિરામીકમાં રહેતા મકરાધવાજા જગા મિરઘા ઉવ.૫૦ બીમારી સબબ શિવમ હોસ્પિટલમાં સારવારમાં આવતા ચાલુ સારવાર દરમ્યાન ઉલ્ટી થતા બે-ભાન થઇ જતા તેમને ફરજ ઉપરના ડોકટરે મરણ ગયાનું જાહેર કર્યું હતું. મૃત્યુના બનાવ અંગે તાલુકા પોલીસને જાણ કરતા, પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી. હાલ તાલુકા પોલીસે અ.મોતની નોંધ કરી ઇન્કવેસ્ટ તથા પોસ્ટમોર્ટમની તબીબી કાર્યવાહી શરૂ કરાવી વધુ તપાસ ચલાવી છે.






