Saturday, April 27, 2024
HomeGujaratમોરબી : લીલાપર રોડ પર લાઈટનાં અજવાળે જુગાર રમતાં ૨ ઝડપાયા

મોરબી : લીલાપર રોડ પર લાઈટનાં અજવાળે જુગાર રમતાં ૨ ઝડપાયા

મોરબી એ ડીવીઝન પોલીસ સ્ટાફ પેટ્રોલીંગ હોય દરમ્યાન મોરબીના લીલાપર રોડ પર જુગાર રમાતે હોવાની બાતમીનાં આધારે લીલાપર રોડ પર નળીયાનાં કારખાના સામે રોડ પર લાઈટનાં અંજવાળે જુગાર રમતાં નાથાભાઈ રત્નાભાઈ ચીહલા(ઉ.વ.૪૦) અને કેતનભાઈ ગોપાલભાઈ ભડાણીયા(ઉં.વ.૨૬) વાળાને રોકડ રૂ. ૨૧૯૦/- સાથે ઝડપી પાડી બંને આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!