Saturday, October 5, 2024
HomeGujaratમોરબી : અયોધ્યાપુરી રોડ ઉપરથી વ્હિસ્કીની બોટલો ભરેલ રીક્ષા ઝડપાઇ

મોરબી : અયોધ્યાપુરી રોડ ઉપરથી વ્હિસ્કીની બોટલો ભરેલ રીક્ષા ઝડપાઇ

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીમાં અયોધ્યાપુરી રોડ પર ખ્વાજા પેલેસ પાસે સલીમ ઉર્ફે સલો જુસબભાઇ કટીયાએ સી.એન.જી રીક્ષા નં.જીજે-૧-ટીડી-૬૪૭૪માં વેચાણ કરવાના ઇરાદે આધાર વગર ભારતીય બનાવટના વિદેશી દારૂ ઓફિસર ચોઈસ ક્લાસિક વ્હિસ્કીની બોટલો નંગ ૧૦ (કિ.રૂ.૩૦૦૦/-) રાખેલ હેવાની બાતમીનાં આધારે રેઈડ કરી મોરબી સીટી એ ડીવીઝન પોલીસે વિદેશી દારૂ તથા રીક્ષા મળી કુલ મુદામાલ રૂ. ૫૩,૦૦૦/- નો મુદામાલ જપ્ત કર્યો છે. રેઈડ દરમ્યાન આરોપી સલીમ હાજર ન મળી આવતા પોલીસે તેને પકડવા તજવીજ હાથ ધરી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!