Thursday, April 18, 2024
HomeGujaratમોરબી : જાહેરમાં જુગાર રમતા ૫ ઇસમો ઝડપાયા

મોરબી : જાહેરમાં જુગાર રમતા ૫ ઇસમો ઝડપાયા

જાહેરમાં ગંજીપતાના પાના તથા રોકડા રૂપીયા-૨૧,૨૦૦/- ની સાથે જુગાર રમતા પાંચ ઇસમોને પકડી પાડતી મોરબી સીટી બી ડીવી પોલીસ ટીમ

- Advertisement -
- Advertisement -

મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક એસ.આર.ઓડેદરા તરફથી પ્રોહિ. તથા જુગારના ગણનાપાત્ર કેશો શોધી કાઢવા સુચના થઈ આવેલ હોય જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક રાધીકા ભારાઇ ના માર્ગદર્શન હેઠળ તથા આઇ.એમ.કોઢીયા પોલીસ ઇન્સપેક્ટરની સુચનાથી અત્રે પો.સ્ટાફના માણસો સાથે પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન જાહેરમાં ગંજીપતાના પાના વડે પૈસાની હારજીતનો તીનપતી રોન પોલીસનો જુગાર રમતા રમેશભાઇ પરશોતમભાઇ ચાવડા (ઉ.વ પર), હુસેનભાઇ અલારખાભાઇ ચાનીયા (ઉ.વ.૪૧,), જગદિશભાઇ મોતીભાઇ પરમાર (ઉ.વ.૨૫), અલ્તાફભાઇ કાસમભાઇ ચાનીયા (ઉ.વ.૩૨), અફજલભાઇ અકબરભાઇ સમા (ઉ.વ.૨૪) બધા રહે. સો ઓરડી શેરી વિસ્તાર, મોરબી-૨ તા.જી.મોરબી વાળાને ગંજીપતાના પાના નંગ-પર ની કિ.રૂ. oo/oo તથા રોકડા રૂપીયા-૨૧,૨૦૦/- ની સાથે જુગાર રમતા પકડી પાડી ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

આ કામગીરીમા પો.હે.કો. દિનેશભાઈ બાવળિયા તથા પો.હે.કો. વનરાજભાઈ ચાવડા તથા પો.કો.. ભગીરથભાઈ લોખીલ તથા પો.કો. રૂતુરાજસીહ જાડેજા તથા પો.કો. રમેશભાઇ મિયાત્રા તથા પો.કો. રમેશભાઇ મુંધવા તથા પો.કો. શકિતસીહ જાડેજા તથા પો.કો. દેવશીભાઇ મોરી એમ પો.સ્ટાફના માણસો મદદમાં જોડાયેલ હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!