Wednesday, October 30, 2024
HomeGujaratમોરબી : નવલખીરોડ કુબેરનગરમાં રહેણાંક મકાનમાં જુગાર રમતા ૪ પત્તાપ્રેમીઓ પકડાયા

મોરબી : નવલખીરોડ કુબેરનગરમાં રહેણાંક મકાનમાં જુગાર રમતા ૪ પત્તાપ્રેમીઓ પકડાયા

મોરબી એ ડીવીઝન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમ્યાન મોરબીના નવલખી રોડ પર આવેલ કુબેરનગર-૪ માં રહેતા જયવીરસિંહ ઉર્ફે જયુભા ભરતસિંહ પરમારના રહેણાંક મકાનમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે મોરબી એ ડીવીઝન પોલીસે દરોડો પાડી ત્યાં જુગાર રમતા કિશનભાઈ પોપટભાઈ ખીટ(ઉ.વ.૩૧), લક્ષ્મણભાઈ ગોકળભાઈ ટોટા(ઉં.વ.૨૭), જયેશભાઈ રાણાભાઇ મારૂ(ઉં.વ.૩૨) અને જયવીરસિંહ ઉર્ફે જયુભા ભરતસિંહ પરમાર(ઉ.વ.૩૩)ને પોલીસે રોકડ રકમ રૂ.૬૨,૭૦૦/- સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!