Friday, March 29, 2024
HomeGujaratમોરબી : ભવાની ચોક વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતાં ૬ પત્તાપ્રેમીઓ ઝડપાયા

મોરબી : ભવાની ચોક વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતાં ૬ પત્તાપ્રેમીઓ ઝડપાયા

મોરબી એ ડિવિઝન પોલીસે બાતમીનાં આધારે દરોડો પાડી મોરબી ભવાની ચોક ગાયત્રી ફરસાણ વાળી શેરીમાં જાહેરમાં જુગાર રમતા સીરાજભાઇ હુશેનશાહ શાહમદાર, અબ્દુલભાઇ ઓસમાણભાઇ દરઝાદા, અહેમદભાઇ ઇબ્રાહમભાઇ બ્લોચ, ગુલામહુશેન ફીરોજભાઇ બ્લોચ, એજાજભાઇ મહેબુબભાઇ ચાનીયા તથા શબીરશાહ હુશેનશાહ શાહમદારને રોકડ રૂ.૨૫,૨૫૦/- નાં મુદામાલ સાથે ઝડપી પાડી તમામ આરોપીઓ વિરુધ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!