Thursday, April 25, 2024
HomeGujaratમોરબી : નવાગામ નજીક પેપરમિલમાં કન્ટેનર દીવાલ સાથે અથડાતા લઘુશંકા કરતાં આધેડ...

મોરબી : નવાગામ નજીક પેપરમિલમાં કન્ટેનર દીવાલ સાથે અથડાતા લઘુશંકા કરતાં આધેડ પર દીવાલ પડતા આધેડનું મોત, ફરિયાદ નોંધાઈ

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના ધૂનડા રોડ પર રહેતા પરેશભાઈ લાલજીભાઈ કાવરે ફરિયાદ નોંધાવી છે કે કન્ટેનર ટ્રક નં. જીજે-૧૨-એઝેડ-૭૬૭૧નાં ચાલકે કન્ટેનર પુરઝડપે ચલાવી સોમનાથ પેપરમિલની સિક્યુરીટી ઓફિસની દીવાલ સાથે કન્ટેનરનો પાછળનો ભાગ અથડાતા સિક્યુરીટી દીવાલ પાસે કમલેશ કાવર લઘુશંકા કરી રહ્યા હોય ત્યારે દીવાલ પડતા દબાઈ જતા ગંભીર ઈજા થતા મોત થયું હતું જયારે કન્ટેનર ચાલક પોતાનું કન્ટેનર સ્થળ પર મૂકી નાસી છૂટયો હતો મોરબી તાલુકા પોલીસે બનાવની ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!