Thursday, May 2, 2024
HomeGujaratમોરબી : નઝરબાગ રેલ્વે સ્ટેશન સામેથી વર્લીફિચરનો જુગાર રમતા એક પકડાયો

મોરબી : નઝરબાગ રેલ્વે સ્ટેશન સામેથી વર્લીફિચરનો જુગાર રમતા એક પકડાયો

પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે તા. ૨૪નાં રોજ મોરબી બી ડીવીઝન પોલીસે મોરબીના ભડિયાદ રોડ નઝરબાગ રેલ્વે સ્ટેશન સામે જાહેરમાં વર્લી ફિચરના આંકડાઓ લખી પૈસાની હારજીતનો જુગાર રમી રમાડતા આરોપી અફઝલભાઈ અકબરભાઈ સમા ને વર્લી ફિચરના આંકડાઓ લખેલ ચીઠ્ઠી, બોલપેન તથા રોકડ રકમ રૂ.૮૬૦૦/- સાથે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!