Thursday, May 16, 2024
HomeGujaratમોરબી : યોગીનગર પાછળ ખુલ્લા ગ્રાઉન્ડમાં જુગાર રમતા ત્રણ પકડાયા

મોરબી : યોગીનગર પાછળ ખુલ્લા ગ્રાઉન્ડમાં જુગાર રમતા ત્રણ પકડાયા

પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે તા. ૨૪નાં રોજ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય દરમ્યાન મોરબીના યોગીનગર પાછળ ખુલ્લા ગ્રાઉન્ડમાં જાહેરમાં તીનપતીનો જુગાર રમતા રાજેશભાઈ લખમણભાઈ સનુરા, રામસંગભાઈ મોહનસંગભાઈ બારૈયા અને કિશોરભાઈ લધુભાઈ કુંવરિયાને રોકડ રકમ રૂ.૨૮૪૦/- સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!