Friday, March 29, 2024
HomeGujaratમોરબી : કબીર ટેકરી વિસ્તારમાં જાહેરમાં વર્લી ફીચરનો જુગાર રમતા એક પકડાયો

મોરબી : કબીર ટેકરી વિસ્તારમાં જાહેરમાં વર્લી ફીચરનો જુગાર રમતા એક પકડાયો

મોરબી એ ડિવિઝન પોલીસ ટીમે ગઈકાલે બાતમીના આધારે મોરબીના કબીર ટેકરી મેઈન રોડ ઉપર જાહેરમાં વર્લી ફીચરના આંકડા લખી જુગાર રમતા આરોપી સિકંદર ઉર્ફે સિકલો યુનુસભાઈ ચાનીયાને વર્લી ફિચરનું સાહિત્ય આંકડાઓ લખેલ ચિઠ્ઠી, બોલપેન તથા રોકડ રૂ. ૪૩૦/- સાથે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!