Tuesday, January 14, 2025
HomeGujaratમોરબી : રવાપર ગામે રહેતી પરિણીતાનો ગળેફાંસો ખાઈ આપઘાત

મોરબી : રવાપર ગામે રહેતી પરિણીતાનો ગળેફાંસો ખાઈ આપઘાત

બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર રવાપર ગામે રહેતા કૈલાશબેન રાજેશભાઇ પગી (ઉ.વ.૨૫)એ ગઈકાલે તા. ૧૪ના રોજ અજાણ્યા કારણોસર રવાપર રોડ પર મંદિરની બાજુમાં રાધા-કૃષ્ણ મંડપમાં ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. ઉલ્લેખનીય છે કે મૃતકનો લગ્નગાળો ૪ વર્ષનો છે. બનાવ અંગે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!