Saturday, April 20, 2024
HomeGujaratમોરબી : પબજી ગેમનાં બંધાણી યુવાનને માતાપિતાએ ઠપકો આપતાં ઘર છોડીને ગયા...

મોરબી : પબજી ગેમનાં બંધાણી યુવાનને માતાપિતાએ ઠપકો આપતાં ઘર છોડીને ગયા બાદ ૧૫ દિવસે યુવાન પરત ફર્યો

મોરબીના માળીયા વનાળિયામાં આવેલા લાયન્સ નગરમાં રહેતા ધનજીભાઇ સામજીભાઇ સોલંકીનો પુત્ર મનીષભાઇ ધનજીભાઇ સોલંકી (ઉ.વ.૧૮) સતત મોબાઈલમાં પબજી ગેમ રમ્યા કરતો હોય માતાપિતાએ કંટાળી જઈ ઠપકો આપવાની સાથે મોબાઈલ તોડી નાખતા ગત તા.૨૫ જુલાઈના રોજ મનિષ બપોરના સમયે ઘર છોડી ચાલ્યો ગયો હતો. જે બાબતે ધનજીભાઈએ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં પુત્રની ગુમસુધા ફરિયાદ નોંધાવી હતી. જે બાદ ગઈકાલે મનીષ પોતાની જાતે જ ઘરે પરત આવી જતા યુવાનનાં માતા-પિતાએ રાહતનો શ્વાસ લીધો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!