Wednesday, January 22, 2025
HomeGujaratમોરબી આપના આગેવાનોને જુદી જુદી જવાબદારીઓ આપવામાં આવી જાણો કોને કઇ જવાબદારી...

મોરબી આપના આગેવાનોને જુદી જુદી જવાબદારીઓ આપવામાં આવી જાણો કોને કઇ જવાબદારી સોંપાઈ?

ગુજરાતમાં જ્યારે આવનારી વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા હોય ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા આપના આગેવાનોને અલગ અલગ જવાબદારી આપવામાં આવી રહી છે .જેમાં મોરબીના આમ આદમી પાર્ટીના યુવા નેતા પંકજભાઈ રાણસરિયાને ગુજરાત આમ આદમી પાર્ટી દ્વારા કચ્છ લોકસભાના વાઈસ પ્રેસિડેન્ટ ,મોરબી જિલ્લા સહમંત્રી તરીકે મોતીભાઈ પરાડીયા, વિધાનસભા સંગઠન સહ મંત્રી તરીકે અજયભાઈ કક્કડ, કલ્પેશ લિખિયા, રાજેશ ક્લારિયા વિધાનસભા વીસીબલટી કોરડીનેટર તરીકે વિશાલ દવે, ઓ.બી.સી.વિંગ માં જિલ્લા સહ મંત્રી તરીકે નવઘનભાઈ સરલા, માયનોરેટી સેલ ઉપપ્રમુખ તરીકે જુસબ ચાનીયા, હનીફભાઈ સંડવાની, ઇસ્માઇલ કાલિવર,માયનોરટી સહ મંત્રી તરીકે નસીમ અન્સારી, આયુબ બાદી, રિયાઝ ચૌધરી, કિસાન વિંગ સહ મંત્રી તરીકે ભરતભાઈ પટેલ તેમજ સોસીયલ મીડિયા માં અમિત સાણદિયાનું નામ જાહેર થયેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!