Friday, April 26, 2024
HomeNewsBirthdayમોરબીના જાણીતા ધારાશાસ્ત્રી ચિરાગ કારીઆનો આજે જન્મદિવસ

મોરબીના જાણીતા ધારાશાસ્ત્રી ચિરાગ કારીઆનો આજે જન્મદિવસ

મોરબીના જાણીતા સિનિયર એડવોકેટ ચિરાગ દુષ્યંતભાઈ કારીઆ નો આજે જન્મદિવસ છે કઈક કરી છૂટવાની ભાવના ધરાવતા અને ગરીબો માટે હરહમેંશા ઉભા રહેતા ચિરાગ કારીઆ આજે ૧૮ નવેમ્બર ના રોજ જન્મદિવસ છે સાથે જ તેઓ ૩૭ વર્ષ પૂર્ણ કરી ૩૮ વર્ષમાં પ્રવેશ કરી રહ્યાં છે ત્યારે બહોળું મિત્ર વર્તુળ ધરાવતાં અને મિતભાષી ચિરાગ કારીઅને તેના જન્મદિવસ પર ઠેર ઠેરથી શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે અને સાથે જ ખૂબ આગળ વધે અને પ્રગતી કરે તેવી ઇશ્વર પાસે પ્રાર્થના કરી રહ્યાં છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!