Tuesday, May 7, 2024
HomeGujaratમોરબી સમસ્ત બ્રહ્મ સમાજ યુવક મંડળ ટ્રસ્ટના હોદ્દેદારોની નિમણૂક કરાઈ

મોરબી સમસ્ત બ્રહ્મ સમાજ યુવક મંડળ ટ્રસ્ટના હોદ્દેદારોની નિમણૂક કરાઈ

મોરબી ખાતે સમસ્ત બ્રહ્મ સમાજ યુવક મંડળ ટ્રસ્ટના ટ્રસ્ટી મંડળની મીટીંગ યોજાઈ હતી જેમાં અગામી બે વર્ષ માટે ટ્રસ્ટના પ્રમુખ સહિતના હોદ્દેદારૂની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.

- Advertisement -
- Advertisement -

સમસ્ત બ્રહ્મ સમાજ યુવક મંડળ ટ્રસ્ટના ટ્રસ્ટી મંડળની મીટીંગ પ્રમુખ પદે નરેન્દ્રભાઇ મહેતાની નિમણૂક કરાઈ છે જ્યારે મહામંત્રી તરીકે મધુસુદનભાઇ ઠાકર તથા ઉપપ્રમુખ પદે સુર્યકાંતભાઇ ઠાકર અને ઉપપ્રમુખ મુકેશભાઇ દવે ઉપરાંત ખજાનચી પદે હરીશભાઇ દવે અને સહમંત્રી તરીકે વિમલભાઇ જોષીની નિયુક્તિ કરવામાં આવી હતી. આ તકે મીટીંગમાં ઉપસ્થિત તમામ આગેવાનો, કાર્યકરો, સભ્યોએ નવનિયુક્ત હોદેદારને અભિનંદન આપી શુભેચ્છા પાઠવી તથા નવા કાર્યક્રમોમાં સાથ સહકાર આપવાના કોલ આપ્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!