Thursday, March 28, 2024
HomeGujaratમોરબી સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા ધ કાશ્મીર ફાઈલ્સ ફિલ્મનો શો યોજાયો

મોરબી સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા ધ કાશ્મીર ફાઈલ્સ ફિલ્મનો શો યોજાયો

મોરબી સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા કાશ્મીરી પંડિત ઉપરના લાગણીસભર વિષય ઉપર બનેલ ફિલ્મ ધ કાશ્મીર ફાઈલ્સ ફિલ્મ સિનેમા ઘરમાં નિહાળવાનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના સ્કાય સિનેમા ખાતે ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મ નિહાળવા માટેના આયોજનમાં મોરબીમાં વસતા બ્રહ્મ સમાજના 190 કરતા વધુ આગેવાનો-યુવાનો જોડાયા હતા.

- Advertisement -
- Advertisement -
- Advertisement -

બ્રહ્મસમાજની સત્ય હકીકત અને ભૂતકાળમાં બનેલા બનાવોને જીવિત કરતી ફિલ્મ નિહાળી લોકોના મુખ ઉપર એક નવી ક્રાંતિ, નવી ઊર્જા તથા રાષ્ટ્ર ભક્તિ અને સામજિક એકતાના દર્શન થયા હતા તેમ સમસ્ત બ્રહ્મસમાજ મોરબીના પ્રમુખ કિશોરભાઈ શુક્લ, મહામંત્રી કેયુરભાઈ પંડ્યા અને અમુલભાઈ જોષીની યાદીમાં જણાવાયું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!