Tuesday, May 21, 2024
HomeGujaratમોરબી બાર એસોસિએશનની આજે ચૂંટણી : સાંજે પરિણામ જાહેર થશે

મોરબી બાર એસોસિએશનની આજે ચૂંટણી : સાંજે પરિણામ જાહેર થશે

મોરબી બાર એસોસિએશનની ચૂંટણી આજે મોરબી કોર્ટ સંકુલ ખાતે યોજાઈ રહી છે. જેમાં આજે સાવરથી જ શાંતિપુર્ણ માહોલ વચ્ચે મતદાન કરવામાં આવી રહ્યું છે.

- Advertisement -
- Advertisement -

મોરબી બાર એસોસિએશનના 3 પ્રમુખ ઉમેદવારો , 2 ઉપપ્રમુખ પદના ઉમેદવારો, સેક્રેટરી સહિતના સભ્યો માટે આજે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે જેમાં કોર્ટ સંકુલ ખાતે આયોજિત મતદાન પ્રક્રિયામાં મોરબીના 364 જેટલા વકીલો ઉત્સાહ ભર્યા માહોલમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. ત્યાંરબાદ આજે સાંજે જ મતગણતરી બાદ પરિણામ જાહેર કરવામાં આવશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!