Thursday, March 28, 2024
HomeGujaratમોરબીમાં બાઈક ચોરીનો વણથંભ્યો સીલસીલો: લાતી પ્લોટમાંથી વધુ એક બાઈક ચોરાયાની પોલીસ...

મોરબીમાં બાઈક ચોરીનો વણથંભ્યો સીલસીલો: લાતી પ્લોટમાંથી વધુ એક બાઈક ચોરાયાની પોલીસ ફરિયાદ નોંધાઈ

મોરબી જિલ્લામાંથી બાઈક ચોરીનો વણથંભ્યો સીલસીલો આજે પણ યથાવત રહ્યો છે જેમાં આજે લાતી પ્લોટ શેરી નં.૧માંથી વધુ એક બાઈક ચોરાયાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.જેને પગલે પોલીસે બાઇકની ભાળ મેળવવા તપાસ આરંભી છે.

- Advertisement -
- Advertisement -
- Advertisement -

મોરબીના લાતી પ્લોટ શેરી નં.૧ મા આવેલ એટલસ ઘડીયાળના કારખાના પાસે વિપુલભાઈ ચમનભાઈ આડેસરા (ઉ.વ.૪૮ રહે. ગ્રીન ચોક પાસે મોચી શેરી,મોરબી)એ પાર્ક કરેલ હોન્ડા એકટીવા 3G મો.સા જેના રજી નં.જીજે-૩૬-ઈ-૩૩૨૪ જેના એન્જીન નં.JF50EU6030789 સને ૨૦૧૬ નુ મોડલ જેની આશરે કિ રૂ ૩૦,૦૦૦ની અજાણ્યો ચોર હંકારી જતા વિપુલભાઈએ મોરબી સીટી એ ડિવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!