Friday, May 17, 2024
HomeGujaratમોરબી સિટી એ ડિવિઝન પોલીસે ચોરાઉ મોટર સાયકલ સાથે એક ઇસમને પકડી...

મોરબી સિટી એ ડિવિઝન પોલીસે ચોરાઉ મોટર સાયકલ સાથે એક ઇસમને પકડી પાડયો

મોરબી સિટી એ ડિવિઝન પોલીસે એક ઇસમને ચોરાઉ મોટર સાયકલ સાથે પકડી પાડયો છે. મોરબીના રવાપર ધૂનડા ચોકડી પાસેથી બાતમીનાં આધારે ઇસમ ને રોકી પૂછપરછ કરી તેને સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ સાથે પકડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી સિટી એ ડિવિઝન પોલીસને ચોરીના મોટર સાયકલ સાથે આરોપી રાકેશ સોલંકી મોરબીના રવાપર ધુનડા ચોકડી બાજુ આવતો હોવાનો બાતમી મળતા પોલીસ વોચ માં રહી આરોપી આવતા તેની પાસે કાગળો માંગતા કાગળો નહિ હોવાનું જણાવ્યું હતું. તેમજ પોકેટ કોપથી સર્ચ કરતા મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ચોરીનું હોવાનું જાણવા મળતાં સ્પ્લનેડર પ્લસ મોટર સાયકલ કિંમત રૂ. ૨૫,૦૦૦ સાથે આરોપીની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ છે… જે આરોપી જુદા જુદા પોલીસ સ્ટેશનમાં ૭ જેટલા ગુન્હાઓમાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!