Wednesday, April 24, 2024
HomeGujaratમોરબી જિલ્લા ભાજપ દ્વારા વાંકાનેર તાલુકા મહિલા મોરચાના હોદ્દેદારોની વરણી કરાઈ

મોરબી જિલ્લા ભાજપ દ્વારા વાંકાનેર તાલુકા મહિલા મોરચાના હોદ્દેદારોની વરણી કરાઈ

પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ તથા મોરબી જીલ્લા ભાજપ સંગઠન પ્રભારી પ્રકાશભાઈ સોની, ભાનુભાઈ મેતા તેમજ ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ સાથે વિચાર – વિમર્શ કરી વાંકાનેર તાલુકા મહિલા મોરચાના હોદ્દેદારોની નિમણુંક કરવામા આવી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી જિલ્લા ભાજપના અધ્યક્ષ દુર્લભજી દેથરીયા દ્વારા વાંકાનેર તાલુકા મહિલા મોરચાના પ્રમુખ તરીકે રાજપરા રંજનબેન દુર્લભજીભાઈની વરણી કરાઈ છે. જ્યારે મહામંત્રી વાઢેર સોનલબેન, ઉપપ્રમુખ દવે ડીમ્પલબેન અને ઉપપ્રમુખ પરમાંર તરલાબેન પ્રભુભાઈ, મંત્રી વસીયાણી અમીતાબેન પરેશભાઈ તથા ડાભી લાભુબેન કાળુભાઈ અને વસીયાણી મધુબેન હરેશભાઈ તેમજ વાઘેલા હંસાબેન છગનભાઈ અને કોષાધ્યક્ષ તરીકે પંડયા કિરણબેન પરીક્ષીતભાઈની વરણી કરાઈ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!