Saturday, April 27, 2024
HomeGujaratમોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા આગામી વિધાનસભાની ચૂંટણીલક્ષી તૈયારીઓ શરૂ

મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા આગામી વિધાનસભાની ચૂંટણીલક્ષી તૈયારીઓ શરૂ

ગુજરાતમાં આગામી સમયમાં આવનારી વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે મોરબીમાં ભાજપ અગ્રણી અને પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા દ્વારા પણ પટ્ટ મા આવવાની જાહેરાત કરવામાં આવી છે જેથી હાલમાં મોરબી-માળીયા ૬૫ વિધાનસભાની બેઠક પર દાવેદારી ને લઈને મોરબી ભાજપમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે.

- Advertisement -
- Advertisement -

તે સમયે મોરબી જિલ્લા કોંગ્રેસ પણ પોતાના પાસા મજબૂત કરવા માટે અને આગામી સમયમાં આવનારી વિધાનસભાની ચૂંટણીની રણનીતી ઘડવામાં વ્યસ્ત થઈ ગયું છે અને બેઠકો નો દોર શરૂ થઈ ગયો છે જેમાં આજે મોરબી જિલ્લા કોંગ્રેસ ના પ્રમુખ જયંતીભાઈ પટેલ દ્વારા જિલ્લાના કોંગ્રેસ અગ્રણીઓ સાથે બેઠક યોજી ચૂંટણી લક્ષી ચર્ચાઓ કરવામાં આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!