Thursday, March 28, 2024
HomeGujaratમોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા મારકણી મોંઘવારી મુદ્દે વિરોધ પ્રદર્શન કરાયું

મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા મારકણી મોંઘવારી મુદ્દે વિરોધ પ્રદર્શન કરાયું

દેશમાં ફાટી નીકળેલ મોંઘવારીને લીધે સામાન્ય માણસની જીવન સાયકલમાં અનેક વિઘ્નો આવ્યા છે અને આર્થિક સ્થિતિ ડામાડોળ બની છે ત્યારે મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા પેટ્રોલ-ડીઝલ તેમજ તેલ તથા ગેસના ભાવમા બેફામ વધારો ઝીંકતા વિરોધ પ્રદર્શન કરી સરકાર વિરુદ્ધ આકરા સુત્રોચાર કરવામાં આવ્યા હતા.

- Advertisement -
- Advertisement -
- Advertisement -

મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા શહેરના નવા બસ સ્ટેન્ડ ખાતે બોર્ડ બેનર પ્રસિદ્ધ કરી વિરોધ વ્યકત કરવામાં આવ્યો હતો. આ ઉપરાત તેલના ડબ્બા અને રાંધણ ગેસના બાટલાને ફુલના હાર પહેરાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. વધૂમા કોંગી કાર્યકરો અને અગ્રણીઓએ રસ્તા પર સૂઈને રસ્તા રોકીને પણ આકરો વિરોધ નોંધાવ્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!