Saturday, July 27, 2024
HomeGujaratટંકારા પોલીસ મથક અને ઔધોગિક એકમની મુલાકાત લેતા મોરબી જિલ્લા પોલીસ વડા

ટંકારા પોલીસ મથક અને ઔધોગિક એકમની મુલાકાત લેતા મોરબી જિલ્લા પોલીસ વડા

મોરબી જીલ્લા એસપી રાહુલ ત્રિપાઠી દ્વારા ગઇકાલે ટંકારા થાણાની રૂટીન ચકાસણી અર્થે આવ્યા બાદ ટંકારાની બાલાજી પેક પ્લાસ્ટિક પ્રા લી. સહિતના એકમોની વિઝિટ કરી કરી હતી. જેમાં મજુરો, પગાર, સ્વાસ્થ્ય અને પ્રાથમિક સુવિધા અંગે સઘન ચકાસણી કરી હતી.

- Advertisement -
- Advertisement -

આજે ટંકારાના લખધીરગઢ રોડ ઉપર આવેલ બાલાજી પેક પ્લાસ્ટિક પ્રા લી. કંપની ખાતે IPS રાહુલ ત્રિપાઠી સાહેબે સ્વચ્છતા અને પર્યાવરણ લગત ફેક્ટરીના અભિગમની સરાહના કરી હતી. ઉપરાંત મશીનરીની કામગીરી, મજૂરો માટે રહેવા જમવા અને પ્રાથમિક સુવિધા સહિતની ઝીણવટભરી માહીતી મેળવી હતી. આ તકે ટંકારા પિએઆઈ એચ આર હેરભા સહીતના પોલીસ સ્ટાફ હાજર રહ્યા હતા. તેમજ આ ફેક્ટરી માલિક જગદીશ પનારાએ તેમની કંપીનીમાં સુવિધા અંગે અધિકારીને વાકેફ કર્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!