Thursday, December 26, 2024
HomeGujaratમોરબી આંખની હોસ્પિટલ દ્વારા ચક્ષુદાન પાંખવાડિયાની ઉજવણી: ચક્ષુદાનના સંકલ્પ લેવાયા

મોરબી આંખની હોસ્પિટલ દ્વારા ચક્ષુદાન પાંખવાડિયાની ઉજવણી: ચક્ષુદાનના સંકલ્પ લેવાયા

મોરબી સરકારી આંખની હોસ્પિટલ દ્વારા ચક્ષુદાન પાંખવાડિયાની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે અનેક જાગૃતિ કાર્યક્રમો યોજાયા હતા.

- Advertisement -
- Advertisement -

તા. 25/8/21 થી 8/9/21 સુધી સરકારી આંખની હોસ્પિટલ મોરબી ખાતે યોજાયેલા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી કાર્યક્રમ દરમિયાન લોકોને ચક્ષુદાન કરવા માટે પ્રેરવામાં આવ્યા હતા. વધુમાં જંજાગૃતિના કાર્યક્રમો થકી પણ લોકોમાં જાગૃતિ ફેલાવવામા આવી હતી. આ કાર્યક્રમની ફળશ્રુતિના ભાગરૂપે પખવાડિયા દરમ્યાન મોરબીના અગ્રણી કેશવજીભાઈ અઘારા અને દુર્ગાબેનં અઘારા તેમજ રીતેશ્ભાઈ અઘારા તથા રેણુકાબેન અઘારા સહિતનો દ્વારા ચક્ષુદાન કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો. શહેરીજનોએ આ ઉમદા નિર્ણયને અભિનંદનને પાત્ર ગણી વધાવ્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!