Sunday, December 22, 2024
HomeGujaratમોરબી GIDC માં યુવાન પર છરીથી હુમલો : પોલીસ ઘટના સ્થળે

મોરબી GIDC માં યુવાન પર છરીથી હુમલો : પોલીસ ઘટના સ્થળે

મોરબી GIDC માં યુવાન પર છરીથી હુમલો : પોલીસ ઘટના સ્થળે

- Advertisement -
- Advertisement -

મોરબીમાં આજે મોડી સાંજે અગમ્ય કારણસર હાઉસિંગ બોર્ડમાં રહેતા હિરેન પરબતભાઈ ક્લોત્રાને છરીના ઘા ઝીકી દેતા સારવાર અર્થે મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જેમાં બનાવાની જાણ મોરબી એ ડિવિઝન પોલીસને થતાં મોરબી એ ડીવીઝન પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને બનાવ અંગેનું કારણ જાણવા સાહિતની તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!