Friday, December 9, 2022
HomeGujaratમોરબી આરોગ્ય સમિતિના ચેરમેને વાલ્મીકી સમાજની દીકરીના હસ્તે કચેરીનું ઉદ્ઘાટન કરાવ્યું

મોરબી આરોગ્ય સમિતિના ચેરમેને વાલ્મીકી સમાજની દીકરીના હસ્તે કચેરીનું ઉદ્ઘાટન કરાવ્યું

આરોગ્ય સમિતિના ચેરમેન હીરાભાઈ ટમાંરીયાએ નવી જીલ્લા પંચાયત કચેરી ખાતે પોતાની ઓફિસમાં વાલ્મીકી સમાજની દીકરીના હસ્તે ઉદ્ઘાટન કરીને કચેરીમાં પ્રવેશ કર્યો હતો.આ તકે અશોકભાઈ ચાવડા, વાઘજીભાઈ ડાગરોચા, સુરેશભાઈ સીરોહિયા, રૂપસિંહ ઝાલા, સોલંકી લાલજીભાઈ, સનાળિયા બળવંતભાઈ, હરિભાઈ રાતડીયા, ભીખાભાઈ સોલંકી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!