કોરોના મહામારીને પગલે સબ જેલના કેદીઓ અને સ્ટાફની સુરક્ષા માટે તમામ તકેદારીના પગલા ભરવામાં આવી રહ્યા છે જે અંતર્ગત આયુર્વેદિક હોમીયોપેથીક દવાનું વિતરણ કરાયું હતું
મોરબી સબ જેલના જેલર એલ. વી. પરમારના માર્ગદર્શન હેઠળ જેલના અધિકારી અને કર્મચારીઓ દ્વારા કોરોના મહામારીમાં કેદીઓમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવાના હેતુથી જેલના કેદીઓને આયુર્વેદિક હોમિયોપેથીક દવાનું વિતરણ કરાયું હતું.