Thursday, April 25, 2024
HomeNewsMorbiમોરબી જીલ્લા ભાજપ પ્રમુખ દ્વારા ટ્રાફિકની ખડેપગે કામગીરી કરતા પોલીસકર્મીનું સન્માન કરાયું

મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ દ્વારા ટ્રાફિકની ખડેપગે કામગીરી કરતા પોલીસકર્મીનું સન્માન કરાયું

મોરબીમાં કોરોના કાળ દરમિયાન અતિ મહત્વના પોઈન્ટ ગણવામાં આવતા જયદીપ ચોક વિસ્તારમાં ખૂબ સારી રીતે પોતાની ફરજ બજાવતા કોરોના વોરિયર્સ ટ્રાફિક પોલિસ જીતુદાન ગઢવી તેમજ ટ્રાફીક વોર્ડન અશોક સોલંકી,મહિલા ટ્રાફિક વોર્ડન ફાલ્ગુનીબેનને કોરોના જેવી મહામારી વચ્ચે પણ સતત ટ્રાફિક નિયંત્રણ માટે સરાહનિય કામગીરી બદલ મોરબી જીલ્લા ભાજપ પરિવાર વતી જીલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઇ ગડારા દ્વારા સાલ ઓઢાડી સન્માનપત્ર આપી સન્માનીત કરવામાં આવ્યા ઉલ્લેખનીય છે કે મોરબીના સૌથી મહત્વનો ટ્રાફિકનો પ્રશ્ન છે તેમાં પણ ટ્રાફિક જામ માટે જાણીતો જયદીપ ચોક એ મહત્વનો ટ્રાફિક પોઇન્ટ ગણવામાં આવે છે ત્યારે વરસાદ હોય કે કોઈ સમસ્યા જીતુદાન ગઢવી પોતાની ફરજ સતત નિષ્ઠાપૂર્વક બજાવતા હરહમેંશા નજરે પડે છે ત્યારે મોરબી જીલ્લામાં ટ્રાફિક પોલીસના જીતુદાન દ્વારા ખરેખર કબીલેદાદ કામગીરી કરી રહ્યા છે જે પ્રશંસનીય છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!