Thursday, March 28, 2024
HomeNewsBirthdayમોરબીના યુવા અને કર્તવ્ય નિષ્ઠ સાંસદ વિનોદભાઈ ચાવડાનો આજે જન્મદિવસ : ઠેર...

મોરબીના યુવા અને કર્તવ્ય નિષ્ઠ સાંસદ વિનોદભાઈ ચાવડાનો આજે જન્મદિવસ : ઠેર ઠેર થી શુભેચ્છાઓનો ધોધ

મોરબીના યુવા અને કર્તવ્ય નિષ્ઠ સાંસદ વિનોદભાઈ ચાવડાનો આજે જન્મદિવસ : ઠેર ઠેર થી શુભેચ્છાઓનો ધોધ

- Advertisement -
- Advertisement -
- Advertisement -

મોરબી કચ્છના યુવા અને લોકોના કામો માટે સતત પ્રયત્નશીલ રહેતા અને લોક હિતાર્થ હરહમેંશા તૈયાર રહેતા યુવાનો માટે પ્રેરણારૂપ અને ઉત્સાહ સભર જીવનશૈલી દાખવતા વિનોદભાઈ ચાવડાનો આજે જન્મદિવસ છે જેમાં વિનોદભાઈ નાનપણથી જ કંઈક કરી છુંટવાની ભાવના ધરાવતાં હતા ગરીબ અને સાધારણ પરિવાર માં જન્મ્યા બાદ વિનોદભાઈ અને ધીમે ધીમે આગળ વધતા ગયા અભ્યાસ અને ઉત્કૃષ્ઠ નિર્ણય શક્તિ ધરાવતાં હોવાના કારણે તેઓ એક પછી એક સફળતાના શિખરો સર કરતાં ગયા હતા અભ્યાસ બાદ શિક્ષક અને બાદમાં તેને એલ એલ બી નોએ અભ્યાસ કર્યો હતો આ સાથે જ દેશ માટે કંઈક કરી છૂટવાની ભાવના સાથે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ સાથે પણ તેઓ સમય ગાળતા અને યોગદાન આપતાં હતા એ બાદ તેઓ જીલ્લા પંચાયત સદસ્ય તરીકે ચૂંટાયા હતા જે તેઓની પ્રથમ રાજનીતિમાં જીત હતી બાદમાં તેઓ વર્ષ 2014 માં સાંસદ તરીકે ચૂંટાયા બાદ કચ્છ અને મોરબી નો વિકાસ કર્યો હતો કચ્છમાં પાસપોર્ટ ઓફિસ અને ઓલ ઈન્ડિયા રેડિયો વિનોદભાઈ ની દેન મનાય છે આ સાથે વિનોદભાઈ એ રેલવે ના પણ ઘણા પ્રશ્નો જે મોરબી સાથે જોડાયેલા હતા તેને સોલ્વ કર્યા છે ત્યારે બીજી બાજુ અતિ કોમળ અને મિલનસાર સ્વભાવ ધરાવતા વિનોદભાઈ ના પરિવાર માં પણ સૌથી લાડકા છે હર હમેશા જવાબદારી લેવા માટે તત્પર રહેતા વિનોદભાઈનો આજે જન્મદિવસ છે ત્યારે તેઓના શુભચિંતકો અને પરિવાર જનો તરફથી આગળ વધી ખૂબ પ્રગતિ કરી સફળતાના શિખરો સર કરે તેવી ઠેર ઠેર શુભેચ્છાઓ વરસી રહી છે આ તકે મોરબી મિરર ની ટિમ દ્વારા પણ વિનોદભાઈ ચાવડા હર હમેશ નિરોગી અને સાથે લોકોને ઉપયોગી રહી સફળતાનાં શીખરો સર કરે તેવી ઈશ્વર પાસે અભ્યર્થના કરી રહી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!