Tuesday, November 26, 2024
HomeGujaratમોરબી : ઓનલાઇન ફ્રોડનાં કારણે દેણામાં આવી જતાં નટવર પાર્ક સોસાયટીમાં રહેતા...

મોરબી : ઓનલાઇન ફ્રોડનાં કારણે દેણામાં આવી જતાં નટવર પાર્ક સોસાયટીમાં રહેતા આધેડ લાપતા

મોરબીના સામાકાંઠે નટવર પાર્ક સોસાયટીમાં રહેતા રાહુલભાઈ વિષ્ણુપ્રસાદભાઈ ઠાકર (ઉં.વ.૪૭) ગત તા. ૨૯ જુલાઈનાં રોજ ઘરેથી કોઈને કહ્યા વગર ક્યાંય ચાલ્યા ગયા હતા અને બાદમાં પરત ન ફરતાં ગઈકાલે આધેડનાં ભાઈ વિમલભાઈએ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ મથકમાં ગુમસુદા ફરિયાદ નોંધાવતા પોલીસે ગુમસુદા નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

પોલીસની પ્રાથમિક તપાસમાં લાપતા રાહુલભાઈએ ઓનલાઇન લોન માટે મોરબી ગામમાથી અલગ-અલગ માણસો પાસેથી વ્યાજે પૈસા લીધેલ હોય અને ઓન લાઇન તે પૈસા ભરી લેતા અને તેની લોન મજુર થયેલ નહી અને ઓન લાઇન ફોર્ડ થતા જેમની પાસેથી પૈસા લીધેલ છે તે લોકો ઉધરાણી કરતા હોવાથી આ પૈસા પોતે ભરી શકતો ન હોય ધરેથી કોઇ ને જાણ કર્યા વગર જતા રહ્યાનું જાણવા મળ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!