Friday, May 8, 2026
HomeGujaratમોરબી: રાજપર ચોકડી નજીક એકટીવામાં દારૂના ૧૦ ચપલા સાથે એક પકકડાયો, એક...

મોરબી: રાજપર ચોકડી નજીક એકટીવામાં દારૂના ૧૦ ચપલા સાથે એક પકકડાયો, એક ફરાર

મોરબીના શકત શનાળા રાજપર ચોકડી નજીક સીટી એ ડિવિઝન પોલીસ ટીમે એકટીવા રજી.નં. જીજે-૩૬-એક્યુ-૭૪૪૭ ઉપર વિદેશી દારૂ અંકલ ટોમ મિન્ટ જામુન વોડકાની ૧૮૦મીલી.ની ૧૦ બોટલ કિ.રૂ.૧,૨૦૦/- સાથે આરોપી સલમાનભાઈ ઇબ્રાહિમભાઈ હુશેનભાઈ પઠાણ ઉવ.૨૯ રહે. લાતી પ્લોટ શેરી નં.૮ મોરબી વાળાને પકડી લેવામાં આવ્યો હતો, જ્યારે વિદેશી દારૂ આપનાર તરીકે લાતી પ્લોટ મીરબીમાં રહેતા શાહરૂખભાઈ હાજીભાઈ ખોડના નામની કબુલાત આપતા પોલીસે તે આરોપીને ફરાર જાહેર કરી બન્ને ઈસમો વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!