Friday, April 19, 2024
HomeGujaratમોરબી : નટરાજ વોટર પ્લાન્ટના કમ્પાઉન્ડમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક પકડાયો

મોરબી : નટરાજ વોટર પ્લાન્ટના કમ્પાઉન્ડમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક પકડાયો

મોરબી એલસીબી ટીમે પરસોતમ ચોકમાંથી બ્રીજરાજસિંહ ઝાલાને વિદેશી દારૂ સાથે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરવામાં આવતા આરોપી રાજદીપસિંહ સરવૈયાનું નામ ખુલતા પોલીસે તેને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી હતી દરમ્યાન એલસીબી ટીમે રાજદીપસિંહ વિક્રમસિંહ સરવૈયાનું નામ ખુલતા પોલીસે રાજદીપસિંહ સરવૈયાના કબ્જા વાળા દરિયાલાલ પ્લાઝાની બાજુમાં નટરાજ વોટર પ્લાન્ટના કમ્પાઉન્ડમાં બાવળની ઝાડીમાં વિદેશી દારૂની બોટલ છુપાવીને રાખી હોવાની કબુલાતના આધારે પોલીસે દરોડો પાડી ત્યાંથી ગે.કા. ભારતીય બનાવટની ઈંગ્લીશ દારુની જોની વોકર રેડ લેબલ સ્કોચ વ્હીસ્કીની બોટલ નંગ-૩૦ કિંમત રૂ.૬૦,૦૦૦/- નો મુદામાલ કબજે કરી આરોપી રાજદીપસિંહ સરવૈયાને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

- Advertisement -
- Advertisement -

આ કામગીરીમાં પીઆઈ વી. બી. જાડેજા, પીએસઆઈ એન. બી. ડાભી, સંજયકુમાર પટેલ, વિક્રમસિંહ બોરાણા, ચંદુભાઈ કાણોતરા, સહદેવસિંહ જાડેજા, નીરવભાઈ મકવાણા, દશરથસિંહ પરમાર, અશોકસિંહ ચુડાસમા સહિતનાઓ રોકાયેલા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!