Tuesday, August 9, 2022
HomeGujaratમોરબીમાં નોટ-નંબરીનો જુગાર રમતા બે ઝડપાયા

મોરબીમાં નોટ-નંબરીનો જુગાર રમતા બે ઝડપાયા

મોરબી : પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે તા. ૨ના રોજ મોરબીમાં તરગારા રીક્ષા સ્ટેન્ડ પાસે નોટના નંબર બોલી નસીબ આધારિત પૈસાની હારજીતનો જુગાર રમતા રમજાનભાઈ મેહબૂબભાઈ બેલીમ અને જાવેદભાઈ વાલીમામદભાઈ સરવદીને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રૂ. ૩૨૦/- જપ્ત કર્યા છે. તેમજ આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુનો નોંધી તેમની અટકાયત કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!