Saturday, December 21, 2024
HomeGujaratમોરબી : નગર દરવાજાનાં ચોકમાંથી વિદેશી દારૂની બોટલો સાથે એક ઝડપાયો, એકની...

મોરબી : નગર દરવાજાનાં ચોકમાંથી વિદેશી દારૂની બોટલો સાથે એક ઝડપાયો, એકની શોધખોળ

પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે મોરબી એ ડીવીઝન પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હોય દરમ્યાન નગર દરવાજાના ચોકમાંથી આરોપી મોસીનભાઈ હાસમભાઈ સધવાણી(ઉ.વ.૨૭, રહે વીસીપરા કુલીનગર) વાળાને ભારતીય બનાવટનાં વિદેશી દારૂની બોટલો નંગ ૦૫ કિં.રૂ.૧૫૦૦/- સાથે ઝડપી પાડ્યો હતો. જ્યારે આરોપી ધનરાજ મકવાણા (રહે પંચાસર રોડ) વાળાનું નામ ખુલતા તેને પકડી પાડવા તજવીજ હાથ ધરી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!