Saturday, April 27, 2024
HomeGujaratમોરબી : વાવડી રોડ રહેણાંક મકાનમાંથી વ્હિસ્કીની બોટલો સાથે એક ઝડપાયો

મોરબી : વાવડી રોડ રહેણાંક મકાનમાંથી વ્હિસ્કીની બોટલો સાથે એક ઝડપાયો

આજરોજ મોરબી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય દરમ્યાન બાતમીનાં આધારે વાવડી રોડ પર કારિયા સોસાયટીમાં મનીષ દેવકરણભાઈ ખાણધરનાં રહેણાંક મકાનમાં રેઈડ કરી ભારતીય બનાવટની વિદેશી દારૂ બ્લેન્ડર પ્રાઈડ સિલેક્ટ પ્રીમીયમ વ્હિસ્કીની બોટલો નંગ ૦૫ તથા સીગ્નેચર રેર એગ્ડ વ્હિસ્કીની બોટલો નંગ ૦૫ મળી કુલ બોટલો નંગ ૧૦ કિં.રૂ.૧૦,૦૦૦/-નાં મુદ્દામાલ સાથે આરોપી મનીષને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!