Wednesday, October 30, 2024
HomeNewsAvsannondh & Besnuમોરબી નિવાસી સ્વ .પ્રવીણચંદ્ર ગીરજા શંકર ભટ્ટ નું અવસાન

મોરબી નિવાસી સ્વ .પ્રવીણચંદ્ર ગીરજા શંકર ભટ્ટ નું અવસાન

સ્વ.પ્રવિણચંદ્ર ગીરજાશંકર ભટ્ટ(ઉ.વ.85) (આર્ય નિવાસ લોજ)તે પરેશભાઇ પ્રવીણચંદ્ર ભટ્ટ તથા વિજયભાઈ પ્રવીણચંદ્ર ભટ્ટ ના પિતાશ્રી નું તારીખ 4-11-2021 ગુરુવાર ના રોજ દુઃખદ અવસાન થયેલ છે.સદગત ની અંતિમ યાત્રા તા. 5-11-2021 શુક્રવારે સવારે 8 વાગ્યે તેઓના નિવાસ સ્થાન -યદુનંદન 22,શેરી નં.2,ચંદ્રેશનગર મેઈન રોડ ,શનાળા રોડ ખાતે થી રાખેલ છે. અને બેસણું તારીખ 6-11-2021 શનિવાર ના રોજ સાંજે 5 થી 6 તેઓના નિવાસ સ્થાન એ રાખેલ છે.
વિજયભાઈ ભટ્ટ -98257 98330
પરેશભાઈ ભટ્ટ-99257 62770

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!