Wednesday, January 1, 2025
HomeGujaratમોરબી : ચકમપર ગ્રામ પંચાયત દ્વારા ગ્રામજનો માટે આરઓ ફિલ્ટર પ્લાન્ટ બનાવવામાં...

મોરબી : ચકમપર ગ્રામ પંચાયત દ્વારા ગ્રામજનો માટે આરઓ ફિલ્ટર પ્લાન્ટ બનાવવામાં આવ્યો

મોરબી : ચકમપર ગ્રામ પંચાયત દ્વારા ગામ લોકોને શુદ્ધ પીવાનું પાણી ગામમાંથી જ મળી રહે તે માટે ગામના પાદરમાં જ R.O ફિલ્ટર પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે. જેનું પૂજાવિધિ કરીને ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ઉદ્ઘાટન પ્રસંગે ગામના સરપંચ તથા તાલુકા પંચાયતના પૂર્વ સદસ્ય તથા ગામ લોકોએ હાજર રહ્યા હતાં

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!