Saturday, January 25, 2025
HomeGujaratમોરબી : અભ્યાસમાં ધ્યાન આપવા બાબતે પરિવારે ઠપકો આપતા સગીરાનો આપઘાત

મોરબી : અભ્યાસમાં ધ્યાન આપવા બાબતે પરિવારે ઠપકો આપતા સગીરાનો આપઘાત

મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠા વિસ્તારમાં સોઓરડીની બાજુમાં આવેલ રામદેવનગરમાં રહેતા હિતેશભાઈ ડાયાભાઈ સાગઠીયા ની દીકરી મિતલ (ઉ.૧૭)કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી હોય તે જિદ્દી સ્વભાવની હોય અને છેલ્લા ઘણા સમયથી એકલી-એકલી બેઠી રહેતી હતી અને અભ્યાસના ટેન્શનમાં રહેતી હતી તેમજ ઘર કામમાં ધ્યાન આપતી હોય જેથી તેણીને અભ્યાસમાં ધ્યાન આપવા બાબતે ઘરના સભ્યોએ ઠપકો આપતા મિતલને લાગી આવતા તેણીએ પોતાના ઘરે રૂમમાં પંખા સાથે ચુંદડી બાંધી ગળેફાંસો ખાઈ આપધાત કરી લીધો હતો. બનાવ અંગે મોરબી બી ડીવીઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!