Sunday, October 13, 2024
HomeGujaratમોરબી સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા આયુષ્યમાન કાર્ડ મહા કેમ્પનું આયોજન

મોરબી સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા આયુષ્યમાન કાર્ડ મહા કેમ્પનું આયોજન

સમસ્ત બ્રહ્મસમાજ મોરબી દ્વારા આગામી સમયમાં આયુષ્યમાન કાર્ડ મહા કેમ્પનું આયોજન કરવામાં આવશે.જેમાં સમસ્ત બ્રહ્મસમાજ ના પ્રમુખ કિશોરભાઇ શુક્લ ,કેયૂરભાઈ પંડ્યા અને અમુલભાઈ જોશી દ્વારા આ મહાકેમ્પ નો લાભ લેવા સમગ્ર મોરબી પંથકના બ્રહ્મ સમાજના લોકોને અનુરોધ કરાયો છે. ઇચ્છુક લોકોએ જરૂરી ડોક્યુમેન્ટ તા. ૨૫-૧૦-૨૦૨૧ થી ૨૦-૧૧ સુધીમાં જમાં કરાવવા જણાવાયું છે.જેમાં તાજેતરનો મામલતદારનો (૪ લાખથી નીચેની આવક)નો દાખલો,રેશન કાર્ડ, રેશન કાર્ડમાં નામ ધરાવનાર તમામના આધાર કાર્ડ સહિતના પુરાવા મોરબીની સાર્થક વિદ્યાલય ૭૦૧૬૩૬૩૩૫૦, ભારતી વિદ્યાલય – ૭૦૬૯૭૬૯૮૫૯, ઔદિચ્ય બ્રાહ્મણ વાડી – ૦૨૮૨૨ ૨૨૫૫૧૫, ચા.મ. મોઢ બ્રાહ્મણ વાડી- ૯૯૨૫૪૦૯૩૨૧, શ્રીમાળી બ્રાહ્મણ વાડી – ૯૪૨૮૨૬૭૭૪૧, પરશુરામ ધામ મંદિર – ૯૮૨૫૬૭૧૬૯૮, નલિની વિદ્યાલય – ૯૪૨૬૧૬૫૪૭૦, સહિતના સ્થળોએ તા.20 સુધીમાં મોકલી આપવા જણાવાયું છે. કેમ્પના સમય અને તારીખ અંગે અગામી સમયમાં જાહેરાત કરાશે.

- Advertisement -
- Advertisement -

આ અંગે વધુ માહિતી માટે કિશોરભાઇ પંડ્યા ૯૯૨૪૯૬૮૧૭૧, મહામંત્રી કેયુરભાઈ પંડ્યા ૯૪૨૯૪૮૪૪૪૦, અમુલભાઈ જોષી-૯૨૨૭૧૦૦૦૧૧નો સંપર્ક કરવા જણાવાયુ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!