Friday, January 10, 2025
HomeGujaratઆજે મોડી રાતથી મોરબી એસટી બસોને બ્રેક લાગશે : પડતર માંગણીઓ ન...

આજે મોડી રાતથી મોરબી એસટી બસોને બ્રેક લાગશે : પડતર માંગણીઓ ન સંતોષતા કર્મીઓએ માસ સીએલનું શસ્ત્ર ઊગામ્યુ

મોરબી એસ.ટી.નિગમના તમામ કામદારોની પડતર માંગણીઓને લઈને લાંબા સમયથી સંગઠનો દ્વારા અનેક રજૂઆતો કરવા છતાં પ્રશ્નોનું નિરાકરન ન આવતા કર્મચારીઓમાં આક્રોશનો જ્વાળા ભભૂક્યો છે.આથી કર્મચારીઓએ સ્વયંભુ માસ સી.એલનું શસ્ત્ર ઉગામ્યુ છે. જે ને પગલે ગાંધીનગર ખાતે સરકાર સાથે માન્ય સંગઠનોના પદાધિકારીઓ સાથે થયેલ ચર્ચા મુજબ આજે તા.૨૦થી મધ્યરાત્રીથી મોરબી એસટીના કર્મીઓ દ્વારા સ્વંભુ માસ સી.એલ ઉપર જવા નિર્ણય લેવાયો છે. જેને પગલે આજથી મોરબીની તમામ રૂટની એસટી બસોને બ્રેક લાગી જશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!