Saturday, April 20, 2024
HomeGujaratમોરબી : કાયાજીપ્લોટ માંથી સ્કોર્પિયો કારની ચોરી, ફરિયાદ નોંધાઈ

મોરબી : કાયાજીપ્લોટ માંથી સ્કોર્પિયો કારની ચોરી, ફરિયાદ નોંધાઈ

બનાવની મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર રાજેન્દ્રસિંહ અમતુભા જાડેજા (ઉ.વ.૫૫, ધંધો.વેપાર, રહે.મોરબી શનાળા રોડ કાયાજી પ્લોટ શેરીનં.૨)એ ફરિયાદ નોંધાવી છે કે તેમની સ્કોર્પિયો કાર રજી. નં. જીજે-૩૬-બી-૭૫૩૦ (કિં.રૂ.૭,૦૦,૦૦૦/-)વાળી તેમણે ઘરની સામેનાં ખુલ્લા પ્લોટમાં પાર્ક કરેલી હોય જે રાત્રીનાં કોઈ અજાણ્યો ઈસમ ચોરી કરી લઈ ગયો હતો. મોરબી સીટી એ ડીવીઝન પોલીસે બનાવની ફરિયાદ નોંધી ચોરને પકડવા તજવીજ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!