Thursday, April 25, 2024
HomeGujaratવાંકાનેર બાઉન્ડ્રી નજીકથી ઈંગ્લીશ દારૂની બોટલો સાથે એક ઝડપાયો

વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી ઈંગ્લીશ દારૂની બોટલો સાથે એક ઝડપાયો

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર પોલીસે ગઈકાલે વાંકાનેર બાઉન્ડ્રી પાસે ને.હા.રોડ ઉપરથી આરોપી રમેશભાઇ ઉર્ફે રમલો બેચરભાઇ વાઢેર (ઉ.વ.૨૯ રહે.બામણબોર નવાપરામાં તા.જી.રાજકોટ) વાળાને હોન્ડા એક્ટીવા આઈ સ્માર્ટ મો.સા. રજી. નં. જીજે-૦૩-એફજી-૬૮૬૦ (કિં.રૂ.૨૦, ૦૦૦/-) વાળામાં ગે.કા. પાસ પરમીટ કે આધાર વગર રાખેલ ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂની મેકડોવેલ્સ નં. ૧ સુપીરીયર વ્હિસ્કી ઓરીજીનલ ફોર સેલ ઈન હરીયાણા ઓન્લી લખેલ ૭૫૦ એમ.એલ.ની બોટલ નંગ ૦૩ (કિં.રૂ.૧૧૨૫/-) મળી કુલ કિં.રૂ.૨૧,૧૨૫/- નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહિ. એક્ટ કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!