Thursday, April 25, 2024
HomeGujaratમોરબી : વીસીપરા ખડીયાપરામાં જાહેરમાં જુગાર રમતાં ત્રણ ઝડપાયા

મોરબી : વીસીપરા ખડીયાપરામાં જાહેરમાં જુગાર રમતાં ત્રણ ઝડપાયા

બનાવની મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે પોલીસે વીસીપરા ખડીયાપરામાં જાહેરમાં સ્ટ્રીટ લાઇટનાં અંજવાળે ગંજીપતાનાં પાના વડે પૈસાની હારજીતનો તીનપતીનો રોન પોલીસનો જુગાર રમતા નીતીન ભગવાનજીભાઈ અગેચણીયા (ઉ.વ.૩૬), નાનુભાઈ નારણભાઈ રાણા (ઉ.વ.૫૭) તથા અયુબભાઈ ફીરોજભાઈ ખાન (ઉ.વ.૨૧) વાળાને ગંજીપતાનાં પાના તથા રોકડ રકમ રૂ. ૨૩૦૦/- સાથે ઝડપી પાડી તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!