બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના મચ્છીપીઢમાં રહેતા શહીદાબેન હસનભાઈ મિયાણા (ઉ.વ.૪૫)ને ઈલેક્ટ્રીક શોટ લાગતા તેને સરકારી હોસ્પિટલ મોરબી ખાતે ખસેડવામાં આવી હતી જ્યાં ફરજ પરનાં ડોક્ટર એચ. વી. મોરસીયાએ તેને મૃત જાહેર કરી હતી. બનાવ અંગે મોરબી એ ડીવીઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે