Thursday, December 26, 2024
HomeNewsAvsannondh & Besnuમોરબી : દીલીપકુમાર જગજીવનભાઈ ખંધેડીયાનું દુઃખદ અવસાન, ટેલીફોનીક બેસણું

મોરબી : દીલીપકુમાર જગજીવનભાઈ ખંધેડીયાનું દુઃખદ અવસાન, ટેલીફોનીક બેસણું

સ્વ. દીલીપકુમાર જગજીવનભાઈ ખંધેડીયા (દરેડી વાળા) (ઉ.વ.૫૪) તે સ્વ. દિનેશચંદ્ર મણીલાલ ખગ્રામ (મોરબી)નાં જમાઈ, શ્યામનાં પિતા તથા સંદિપભાઈ અને નલીનભાઈનાં બનેવીનું તા.૧૩-૪-૨૦૨૧ મંગળવાર ના રોજ દુ:ખદ અવસાન થયેલ છે. સદગતનું ટેલિફોનીક બેસણુ તા.૧૫-૪-૨૦૨૧ ગુરુવારનાં રોજ સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે.
સંદિપભાઈ (મો. ૯૩૭૫૦ ૭૭૨૫૧)
નલિનભાઈ (મો. ૯૩૨૮૩ ૩૧૩૨૧)
પ્રફુલ્લભાઈ (મો. ૯૦૫૪૫ ૩૧૫૩૧)
શ્યામભાઈ (મો. ૯૮૯૮૫ ૮૨૭૪૧)

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!