Sunday, September 8, 2024
HomeGujaratMorbiમોરબીના વાઘપર ગામે રહેણાંક મકાનમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

મોરબીના વાઘપર ગામે રહેણાંક મકાનમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

મોરબી તાલુકા પોલીસે ગત તા. ૦૨ના રોજ વાઘપર (પીલુડી) ખાતે આવેલ બળવંતસિંહ પ્રુથ્થુભા ઝાલાના રહેણાક મકાનના બાથરૂમમા ભારતીય બનાવટના વિદેશી દારૂ ભરેલ પાણી પીવાની પ્લાસ્ટીકની બોટલ નંગ ૧૭ તથા બિયર નંગ ૧૭, એમ મળી કુલ કિમત રૂપિયા ૨૬૫૦/- નો મુદ્દામાલ ગેરકાયદે પાસ પરમીટ કે આધાર વગર વેચાણ કરવાના ઇરાદે રાખેલો મળી આવ્યો હતો. પોલીસે બળવંતસિંહ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

- Advertisement -
- Advertisement -

મોરબીના ઉમીયાનગરમાં ત્રણ મહિલાઓ જાહેરમાં જુગાર રમતી પકડાઈ
મોરબી સીટી બી ડિવિઝન પોલીસે સીરામીક સીટી પાછળ ઉમીયાનગરના ઢોરે જીવણભાઇના ઘર પાસે જાહેરમાં જુગાર રમતા રાજુબેન જીવણભાઇ પીપળીયા, પારૂલબેન સંજયભાઇ સેલાણીયા તથા જયશ્રીબેન મહેશભાઇ ભાલપરાને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રૂ. 820 જપ્ત કર્યા છે. તેમજ આરોપીઓની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!