Thursday, April 25, 2024
HomeGujaratમોરબીના vce હડતાળને ગ્રામ પંચાયતો અને તલાટી મંત્રીઓનું સમર્થન

મોરબીના vce હડતાળને ગ્રામ પંચાયતો અને તલાટી મંત્રીઓનું સમર્થન

મોરબી સહિત સમગ્ર ગુજરાતના vce ઓ પડતર માંગણીઓને લઈને ગત તારીખ ૧૧ મે થી હડતાળ પર ઉતર્યા છે ત્યારે મોરબી જીલાના vce ની આ હડતાળને અલગ અલગ ગ્રામ પંચાયતો દ્વારા રાજયપાલ ને પત્ર લખીને સમર્થન આપવામાં આવ્યું છે જયારે મોરબી જિલ્લા ન તલાટી કમ મંત્રી મંડળ દ્વારા પણ સમર્થન આપવામાં આવ્યું છે.

- Advertisement -
- Advertisement -

જેમાં આ હડતાળ ને એક અઠવાડિયા જેટલો સમય વીતી જવા છતાં સરકારના પેટનું પાણી હલતું નથી ને ગ્રામજનો ના કામો અટકી ગયા છે ને દિન પ્રતિદિન તેઓના પ્રશ્નો વધી રહ્યા છે ને હવે સરપંચો ને તલાટી ઓ પણ vce ના સમર્થન માં આવી રહ્યા છે ત્યારે સરકાર દ્વારા vse ના રાજ્ય મંડળ સાથે મંત્રણા કરીને vce ની માંગણીઓ નો યોગ્ય નિકાલ કરવામાં આવે એવું મોરબી જિલ્લા vce મંડળ ના પ્રમુખ બીપીનભાઈ ઘોડાસરા દ્વારા જણાવ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!