Tuesday, April 23, 2024
HomeGujaratમોરબીમાં કાલે નવયુગ કિડ્સ અને પ્રીસ્કૂલનું એન્યુઅલ ફંકશન યોજાશે

મોરબીમાં કાલે નવયુગ કિડ્સ અને પ્રીસ્કૂલનું એન્યુઅલ ફંકશન યોજાશે

બાળકોમાં રહેલ સુસુપ્ત શક્તિઓ ખીલે તેવા ઉમદા ભાવ સાથે મોરબી ખાતે નવયુગ કિડ્સ અને નવયુગ પ્રીસ્કૂલના એન્યુઅલ ફંકશનનું આયોજન કરવામાં આવ્યું છે. આવતી કાલે તા.12 માર્ચને શનિવારના રોજ સાંજે 4:00 વાગ્યે લીલાપર રોડ મોરબી ખાતે નવયુગ કિડ્સ અને નવયુગ પ્રીસ્કૂલનું એન્યુઅલ ફંકશન ‘BLOOMING BUDS’ યોજાશે. આ તકે હાજરી આપી બાળકોને પ્રોત્સાહિત કરવા પ્રીસ્કૂલ વતી અનુરોધ કરાયો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!