Sunday, November 8, 2026
HomeGujaratમોરબી: કેડા સીરામીકના લેબર ક્વાર્ટરમાં શ્રમિકનો ગળેફાંસો ખાઈ આપઘાત

મોરબી: કેડા સીરામીકના લેબર ક્વાર્ટરમાં શ્રમિકનો ગળેફાંસો ખાઈ આપઘાત

મોરબીના પાનેલી રોડ પર આવેલી કેડા સીરામીકની લેબર કોલોનીમાં રહેતા મધ્યપ્રદેશના શ્રમિકે ગળેફાંસો ખાઈ આપઘાત કરતાં તાલુકા પોલીસે અ.મોતની નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી વિગતો મુજબ, મધ્યપ્રદેશના સતના જીલ્લાના ગુલવાર ગામના વતની અને હાલ કેડા સીરામીકની લેબર કોલોનીમાં રહેતા પુનીતકુમાર સુરેશપ્રસાદ વર્મા ઉવ.૨૯એ ગઈકાલ તા.૦૭/૧૧ના રોજ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. બનાવની જાણ થતાં મોરબી તાલુકા પોલીસે અ.મોત નોંધી આગળની તપાસ મકનસર ચોકીના પીએસઆઈ ડી.ડી. જોગેલાને સોંપી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!