Sunday, November 8, 2026
HomeGujaratમોરબીના પ્રેમજીનગરમાં ટ્રેક્ટર સાથે અકસ્માતમાં ૧૯ વર્ષીય યુવકનું મોત

મોરબીના પ્રેમજીનગરમાં ટ્રેક્ટર સાથે અકસ્માતમાં ૧૯ વર્ષીય યુવકનું મોત

મોરબીના મકનસર નજીક પ્રેમજીનગર વિસ્તારમાં હોન્ડા ટ્રેક્ટર સાથે અકસ્માત સર્જાતાં ૧૯ વર્ષીય યુવકનું મોત થતા પરિવાર શોકમાં ગરકાવ થયો હતો.

- Advertisement -
- Advertisement -

મોરબીના પ્રેમજીનગર વિસ્તારમાં રહેતા રાહુલભાઈ ઉમેશભાઈ કુંઢીયા ઉવ.૧૯ને ગઈકાલ તા.૦૭/૧૧/૨૦૨૬ના રોજ બપોરે ૧૨ વાગ્યા પહેલાં હોન્ડા ટ્રેક્ટર સાથે અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં તેમનું મોત નીપજતાં સિવિલ હોસ્પિટલના તબીબ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યારે મોરબી તાલુકા પોલીસે અ.મોત રજીસ્ટર કરી વધુ તપાસની તજવીજ શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!